માતૃભારતીનાં તમામ લેખકો/વાચકો
હું શૈલેષ જોશી, તમને બધાને કંઈ કહેવા માંગુ છુ
માતૃભારતીનાં વિશાળ અને અદ્ભૂત પ્લેટફોમ પર
" ચારે બાજુથી ધોધમાર વરસતાં જ્ઞાનનાં વરસાદ ની વચ્ચે
હું પણ આ પ્લેટફોમ પર ઝરમર સ્વરૂપે ઝાકળ સ્વરૂપે મારી પહેલી લખેલ એક નવલકથા - સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર - જે આજે પબ્લીશ થવા જઇ રહી છે.
તો માતૃભારતીનાં દરેકે-દરેક ચાહક મિત્રોને અત્યાર સુધી વરસેલા જ્ઞાનનાં ધોધમાર વરસાદમાં મન ભરીને ભીંજાયા પછી જ્ઞાનનાં ઝરમર અને ઝાકળ જેવા મારાં આ જ્ઞાનનાં પ્રયાસોનાં થોડા અમીછાંટણા લઇ થોડાં વધારે ભીંજાઈ મારાં આ પહેલાં અને સુક્ષ્મ પ્રયાસને આવકારશો એવી આશા સહ
શૈલેષ જોશી