આત્મસંતોષ માટે મૌન રાખવું
આત્મકલ્યાણ માટે ધ્યાન રાખવું
કોરોના સામેની લડાઇમાં ઇમ્યુનિટીનું ધ્યાન રાખવું
અને બીજા સાથેના વર્તનમાં તેના સ્વમાનનું ધ્યાન રાખવું
#Keep

Gujarati Motivational by Arjunsinh Raoulji. : 111442321

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now