જીવનની આ માયામાં માબાપનું ધ્યાન રાખવું
શ્રધ્ધાની આ છાયામાં વિશ્ર્વાસનું ધ્યાન રાખવું
દુનિયાની ચકાચૌંધમાં ઈશ્ર્વરનું ધ્યાન રાખવું
પ્રેમના પરિમાણમાં પરીણામનું ધ્યાન રાખવું
#રાખવું

Gujarati Motivational by Arjunsinh Raoulji. : 111442266

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now