દિલમાં હુંફ છે ને,હુંફાળી લાગણી છે,
પ્રેમાળ સ્પંદનોની મજાની ,વાવણી છે;

મોતી ઉપજતા દરિયામાં, સ્વાતિ બુંદથી,
ચંદ્ર ચકોરી મિલન , તરસતી માપણી છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111442112

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now