એ પણ ગાંધીની જ કેળવણી હતી કે ગાંધીના અનુયાયીઓ વચ્ચેથી પણ ગાંધીની હત્યા કરીને હત્યારો સુરક્ષિત-જીવતો પોલીસ પાસે આત્મસમર્પણ કરી શક્યો...

ગાંધી તમારી ગોળીઓથી ના ડર્યો પણ તમે ગાંધીની અહિંસાથી ડરી ગયા એ જ ગાંધી અને એમની વિચારધારાની જીત છે...

Gujarati News by બાબા સત્સંગી : 111441768

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now