અનિશ્ચિત આયુષ્યનો ઈશારો
નષ્ટ થવાનું નિશ્ચિત સમય નિશ્ચિત નહીં
અંત સમયે પણ મસ્ત લહેરાવું
વિવાદમાં પડ્યા તો અંત નજીક
માલીકને વફાદાર રહ્યાં તો પુષ્કળ ઢીલ મળશે
દિશા વિરૂધ્ધ નહીં ચાલી શકાય
બંધન બરાબર નહીં હોય એને સાઈડમાં મુકાશે
સ્થાન નું ભાન નહીં રાખે તો લૂંટવા વાળા હજારો
ઉડવા નો પણ એક સમય નિશ્ચિત બારે મહિના ઊડે એ સારુ નહીં.
#પતંગ