આકાશમાં ઉડતી પતંગ જોઇને નથી લાગતું કે જો પ્રગતિ કરવી હોય , ખૂબ ઉંચે ચઢવું હોય તો વહેતા પવનની દિશા પકડો ..પવનની દિશામાં ઉડનાર જ સફળ થાય છે પવનથી વિરૂધ્ધ દિશામાં ઉડવાનો પ્રયત્ન કરનાર તો ધરતી પર પછડાય છે
#પતંગ

Gujarati Motivational by Arjunsinh Raoulji. : 111441634

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now