મન બની #પતંગ ઉડે છે આભ માં
તન ઝુમે છે ઉમંગ થી આ બાગ માં

હૈયું ઝુમી ઉઠ્યું છે એના સાથ માં
જેનું નામ આવતું હરેક વાત માં

જેની મહેક હતી મારા શ્વાસ માં
દિલ કુરબાન હતું એની વાત માં

કોઇ મળ્યું છે મને આજ વાટ માં
જેના સમણાં આવતા તા રાત માં

... ✍️વિ. મો. સોલંકી "વિએમ"

#પતંગ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111441540

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now