મસ્ત પતંગ બની આકાશે ઉડવું છે,
એક નાનું પંખી બની આકાશે ઉડવું છે,
દૂર દૂર સુધી ના રોકે કોઈ આકાશે ઉડવું છે ,
દોર બની આપે સાથ મારો આકાશે ઉડવું છે,
આપજે મને દોર ના પકડતો હાથમાં તું,
દૂર દૂર સુધી આકાશે ખોવવું છે નિન ગગનમાં,
રહેજે સાથે તું કોશિશ કરીશ સૂર્યને અડવાની,
જોવ છું પહોંચીસ સૂર્યએ તો સંગ તારે રેવાની,
મળીશું ખાખમાં સૂર્યએ જો પહોંચશું તો,
બની પંખી ઉડીશ હું પતંગ બની રેવાની.
#પતંગ