પતંગ રહે જ્યાં સુધી ફીરકીથી જોડાયેલ ત્યાં સુધી આંબી શકે આકાશને,
બસ આપણે પણ સફળતાનું આસમાન આંબવા જોડાયેલા રહેવું આપણાં મૂલ્યોથી,નૈતિકથી(Values And Ethics)
#પતંગ

Gujarati Thought by Maitri Barbhaiya : 111441416

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now