તું મારી પતંગ ને હું તારો દોર
ફાવે ત્યાં લગી ઉડ ને
ફાવે ત્યાં ઉડ
ખબર છે મને કે
પવનનો ઝપાટો વધશે ને
સાથ તારો છૂટશે
#પતંગ

Gujarati Blog by Arjunsinh Raoulji. : 111441264

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now