અલિપ્ત ઊડતાં વિહંગ, નીલ અંબર માં,
માળા ની માયા ત્યજવી શું મજાની છે ?

વહેતું જવાનું ઝરણું, કલકલ સાગર તરફ,
અસ્તિત્વ મિટાવી દેવાની શું મજા ની છે ?

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111441260

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now