સ્વાર્થ ની સંગત , શબ્દ ને સાથી જોડે,
શાન માં સમજણ, કોઈ એ નાતો તોડે;

શબ્દાત્મક અનૂભૂતિ, છે  પરિચય માટે,
અનુભૂત લાગણી, સાનિધ્યને છે ટટોળે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111441251

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now