પતંગ માં લખી સંદેશો લઈ તું આવજે
સંદેશાનો જવાબ હા હશે એ તું વિશ્વાસ રાખજે
મારા હદય ની દોર આપીશ તારા હાથ માં
એણે તારા હદય ની પતંગ સાથે બાંધી ઉડાડજે આકાશ માં...S.Thakkar
#પતંગ

Gujarati Blog by Sraddha : 111441143

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now