Quotes by Sraddha in Bitesapp read free

Sraddha

Sraddha

@thakkarsraddha758gmail.com1911


પોસ્ટમેન લાવ્યા  છે ચિઠ્ઠી એમની

વાચવા અધીરી બની છું હું ચિઠ્ઠી એમની

-Sraddha

વિમાન માં બેસી તારી સંગ ઉડવું છે ગગનમાં

પ્રેમી યુગલ પંખીઓની જેમ વિહરવું છે ગગનમાં

રળિયામણી ધરતી ના ખૂણે ખૂણા જોવા છે તારી સંગ

 એક અનોખી દુનિયા બનાવી જીવવુ છે તારી સંગ...S.Thakkar


#વિમાન

Read More

અહિંસા ને પ્રેમ કરો, હિંસા થી કરો નફરત 

 મન માં સદા એ રાખો દયા રૂપી અમૃત

-Sraddha

करुणा के दाता तुम हो भगवंत मेरे

तेरे ही सर्जन से बने हम बालक है तेरे

भूल हो जाए तो करुणा बरसाना... थोड़ी

 पत्थर में भी हम देख लेते है तेरे चहेरे...S.Thakkar

Read More

આવાસ બનાવવું છે મારે તારા હૃદય માં

રંગાવી છે દીવાલો એમાં તારા પ્રેમના રંગમાં

કદી નહી ટૂટે આ દીવાલો પ્રેમની

ચણાવી છે સ્નેહની ઈંટો માં 

ચણાવી છે લાગણીના સિમેન્ટ માં...S.Thakkar




#આવાસ

Read More

પશુ ઓ પાળ્યા માણસોએ પ્રેમ આપવા અપાર

માણસ નો માણસ પ્રત્યેનો પ્રેમ વહી ગયો પેલે પાર

અંતર વધી રહ્યું છે ઘર અને મન નું

શું આવો જ રહેશે એકબીજા પ્રત્યેનો લગાવ...Sraddha Thakkar


#પશુ

Read More

हजार गलतियो पर हजार माफीया कुर्बान करूंगी तुम पर

सम्मान और इज्ज़त हो तुम मेरा नाज़ करूंगी तुम पर...Sraddha Thakkar


#माफी

Read More

ધન્ય ધરા ગુજરાત ની જ્યાં મહાત્મા જન્મ્યા

દેશ ને આઝાદ કરાવવા અહિંસા થી લડ્યા... Sraddha Thakkar


#મહાત્મા

મારા હૃદય ની લાગણીઓને મહેફૂસ રાખવા તળિયે નફરત રાખી 

ઘસાય નહી લાગણી ઓ ક્યારેય એ બાબત ને ધ્યાન માં રાખી

તારા થકી ક્યારેય ન ઘસાય મારી લાગણી...S.Thakkar



#તળિયું

Read More

મારા હૃદય ની લાગણીઓને મહેફૂસ રાખવા તળિયે નફરત રાખી 

ઘસાય નહી લાગણી ઓ ક્યારેય એ બાબત ને ધ્યાન માં રાખી

તારા થકી ક્યારેય ન ઘસાય મારી લાગણી...S.Thakkar



#તળિયું

Read More