પતંગની કિન્ના જો વ્યવસ્થિત બાંધી હોય તો જ પતંગ સારી રીતે ઉડે છે બાકી તો ગોથાં ખાય કે નીચે બેસી જાય અથવા તો કોઇ આપણી પતંગ કાપી પણ જાય ..જીવન પણ એ પ્રમાણે સમતોલ રાખવું જોઇએ નહીંતર તેની પણ દશા પતંગ જેવી જ થાય
#પતંગ

Gujarati Motivational by Arjunsinh Raoulji. : 111441134

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now