આ બંધ હૈયાની દિવાલોમાં ઇરછાઓ ની પતંગ ઊડવા તડપી રહી હતી,

ઉત્સાહ, ઉમંગ ઊડવાનો પણ પ્રિય દોરનો સંગ માંગી રહી હતી,

સજીધજીને તૈયાર થઈ ત્યાં પવન સ્પર્શ ઇરછી રહી હતી,

પવનપ્રેમ પામ્યા જ હશે ત્યાં કોઈ પતંગ હૈયાંની દોર કાપી રહી હતી

Gujarati Good Morning by Parmar Mayur : 111441049

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now