તપન બહું જ છે, દરિયા ના દિલે,
વડવાનલ ઉકળ્યો ,વરસવા માટે;

પ્રેમ ગલી સાંકેતિક શબ્દ સાંકડીને,
છતાં પ્રયાસ ‌બેઉનો, સમાવા માટે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111440223

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now