શૂરવીર છે એ જવાનો જે દિવસ રાત સરહદ પાર લડે છે
જનતા નું રક્ષણ કરવા એ મૃત્યુ ને સાથે લઈ ફરે છે
રંગ છે એ જવાનો નો
જે દેશ ને ખાતીર પૂરી જિંદગી પોતાના સુખ છોડી બીજા સુખ નો માટે જીવે છે...S.Thakkar
#શૂરવીર

Gujarati Blog by Sraddha : 111439939

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now