Gujarati Quote in News by બાબા સત્સંગી

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રૂપાણી સરકારે આપી લોકોને ઘણી રાહત : લોકડાઉન 4 ની ગાઈડલાઇન્સ જાહેર થઈ : રાજ્યમાં કંટેઇન્મેન્ટ અને નોન કંટેઇન્મેન્ટ ઝોન બનાવાયા : કંટેઇન્મેન્ટ ઝોનમાં કોઈપણ પ્રકારની છૂટછાટ અપાશે નહીં : નોન કંટેઇન્મેન્ટ ઝોનમાં ઓડ ઇવન મુજબ દુકાનો ખોલવાની છૂટ : પાન-માવાની દુકાનો, હેર કટિંગ સલૂનને પણ મંજૂરી : અમદાવાદ સિવાયના સમગ્ર રાજ્યમાં એસટી બસ શરુ કરાશે : અમદાવાદ-સુરત સિવાયના શહેરોમાં ઓટો રિક્ષાને મંજૂરી : એક રિક્ષામાં વધુમાં વધુ બે પેસેન્જરોને છૂટ : કેબમાં ડ્રાઈવર સાથે બે મુસાફરોને મંજૂરી : 33 ટકા સાથે ખાનગી ઓફિસો ખોલી શકાશે : સમગ્ર ગુજરાતવાસીઓને પોતાના સ્વસ્થ્યની સંભાળ રાખવા અને આ કપરા સમયમાં સરકાર અને તંત્રનો સાથ આપવા મુખ્યમંત્રી વિજયભાઈએ વિનંતી કરી

સાંજે 7 વાગ્યા થી સવારે 7 સુધી લોકડાઉનનો કડક અમલ : શાળા-કોલેજ, જીમ, સ્વિમિંગ પુલ, જાહેર કાર્યક્રમોને મંજૂરી નહીં : કંટેઇન્મેન્ટ ઝોનમાં શાકભાજી સહીત આવશ્યક સેવાને જ મંજૂરી : રેસ્ટોરન્ટ હોટેલો બંધ રહેશે પણ અમુક નિયમોને આધીન હોમ ડિલિવરીની છૂટ : માર્કેટ વિસ્તારમાં ઓડ-ઈવન ક્રમ મુજબ દુકાનોને છૂટ : એક દુકાનમાં 5થી વધુ ગ્રાહકોને મનાઈ : પાન - ચાની દુકાનો પર પણ લોકોએ ભેગા થવાની મનાઈ - પોતાની વસ્તુ લઈ જતું રહેવું પડશે

Gujarati News by બાબા સત્સંગી : 111439674
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now