Gujarati Quote in Funny by Nisha Solanki

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ એવી ને કે વાત કરતા વેત જ બધા નું મન મોહી લે..
એકદમ આનંદી સ્વભાવની ..
એવું લાગે કે એની જોડે વાત કર્યા જ કરી..
એને જોઈ ને લાગે નઈ કે એને કોઈ ચિંતા હશે..
રમુજી એટલી કે કોઈ ઉદાસ હોય તો પળ વાર મા જ હસાવી દે..
એ માનતી કે એક જ તો છે જિંદગી !!
જો આનંદી સ્વભાવ નઈ રાખીએ તો જીવાશે કેમ!!!
આ જ સમજણ એ બધા ને પણ આપતી ..
પોતે પણ ખુશ રેહતી ..
અને બીજા ને પણ રાખતી ...

#આનંદી

Gujarati Funny by Nisha Solanki : 111439556
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now