આંખ બંધ હોય કે ખુલ્લી એ બાંધ્યો ક્યાં બંધાય છે ખડ-ખડ નેં નિરંતર
સમય વહી જાય છે ના કરવાનું થઈ
જાય છે
ને કરવાનું રહી જાય છે
સમય વહી જાય છે
શૈલેષ જોશી

Gujarati Poem by Shailesh Joshi : 111438658

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now