" પૂછે કોઈ કે કેવું રહ્યું શૈક્ષણિક વર્ષ?
તો વાયુથી શરૂ થયેલ સફર
કોરોનાએ આવી અટકી,
વાવાઝોડાથી શરૂ થયેલી સફર
મહામારીએ આવી અટકી
પ્રવેશોત્સવ વગર શરૂ થયેલી સફર
વિદ્યાર્થીઓના વિદાય વિના જ અટકી,
વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી સફર
વિદ્યાર્થીઓના કલરવ વગર જ અટકી.🙏