ખુબ કર્યો જુલમ, હે માનવ તેં
પ્રાણીઓ ઉપર અત્યાચાર કર્યો તેં

જંગલોને પણ કર્યા ખેદાનમેદાન તેં
અને નદીઓને પણ બનાવી સુક્કુ રણ

પ્રાણીઓને પૂર્યા પાંજરે તેં
અને સ્વાદ માટે કેટલીઍ કતલ તે

આજે કર્યો ન્યાય કુદરતે
અને કોરોના મૉક્લી લીધો બદલો..

#priten 'screation#

Gujarati Motivational by Priten K Shah : 111438207

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now