મૂક દ્રષ્ટિ આરપાર બોલી જાય છે
ને હોઠ ફફડી ને, ચૂપ થઈ જાય છે

ગજબનો પરિહાસ ને પરિભાષા છે,
પ્રણયની  સંવેદના મૂક થઈ જાય છે.

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111438088

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now