#ન્યાય

ન્યાય તો બસ , ખરેખર મળી જાય મને,
મોહમયી દ્રષ્ટિ, મન ને બુધ્ધિ પાછી વળે,

અંત:કરણે ઐક્ય દ્રષ્ટિ ,શાશ્વત સત્યની,
આત્મનિષ્ઠા ન્યાયિક , સમત્વ યોગે મળે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111438082

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now