#ન્યાય

ભેદ દ્રષ્ટિ માં જ, સદાય અન્યાય છે,
તારું મારું, જાત પાત , ધર્મ ને અધર્મ;

ઊંચનીચ કાળું ધોળું, ભ્રષ્ટ આચરણ,
અદ્વૈતભાવે તટસ્થ , ઈશ્વરી ન્યાય છે;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111438067

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now