શુ ન્યાય અન્યાય ની વાત કરુ જેની પાનસેરી ભારી તેની જીત , અને લાઠી તેની ભેસ , અરે તેથી વધું કહું તો 100 માણસના ટોળામાં 80 કે 70 લોકો જેનો પક્ષ લે તેની જીત ભલેને પછી તે માણસ જુઠો હોય...જ્યા વજન દેખાતું હોય ત્યા સત્યની જીત કેવી રીતે થાય... આ છે ન્યાય ??
#ન્યાય