ત્રણ દિવસ નું ભુખ્યુ બાળક,
બે દિવસ ની વાસી રોટલી ને,
તાકી ને તરસી આંખે જોઇ રહ્યું હતું
આખરે તેણે રોટલી ને ન્યાય આપી દીધો,
કારણ તેની ભૂખ એક દિવસ વધારે વાસી હતી.
#ન્યાય

Gujarati Thought by Urvashi Trivedi : 111437690

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now