ખૂણામાં બેસીને ડૂમો ભરે છે,
ન્યાય અહીં પૈસાથી મળે છે.
લૂંટીને ગામ આખું
ભરત' અહીં પંચાતુ કરે છે.
#ન્યાય

Gujarati Poem by Bharat : 111437636

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now