શુ whatsapp dp માં જાંબલી રંગ રાખવાથી અસીફા ને ન્યાય મળી જશે ??
આ બધાય પેતરા બંધ કરો અને રોડ પર ઉતરી આવશો ને તો કૈક થશે..
બાકી સ્ટોરી મુકવાથી અને dp બદલવાર્થી ન્યાય મળતા હોત તો ભારત માં એકેય પેન્ડિંગ કેસ ન હોત....
#ન્યાય
લી:જય મોદી

Gujarati Blog by Jay Modi : 111437531

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now