માસ્ક સાથે ની હવે આ દુનિયા
લોકો રહેશે અહી પોતાનામાં મથીયા
ભાગતી જિંદગીમાંથી મળ્યો નવરાશ નો સમય
કોઈ એ ઉપયોગ કર્યો, તો વેડફ્યો એને જે રહ્યો ચિંતા અને ભય માં આખા દિવસ અને રાત
ફરક કોઈ ના ઘરની મહિલાઓ ને પડ્યો
પુરુષો ને ઘરમાં ચાલતા રામાયણ મહાભારત નો હૂબહૂ સાથ મળ્યો😆🤭
નહિ મળે હવે એ હાસ્ય પાછું જેનાથી દિવસ સુધરતો
જે હશે પોતાનું એ પણ હવે પારકું લાગશે
- કવિ શાહ✍️