Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રંગએ નૂર અંજૂમન,બરખાસ્ત ક્યાં હોય છે
નાજૂક દિલનો હાલ નજાકત ભર્યો હોય છે;

રોશની થવાની  છે, પૂર્ણમા ને આવવા દેજે
અમાસની વસમી રાત, કાયમ ક્યાં  હોય છે;

પતઝડ ના મિજાજ ને, અણદીઠો કરતા,જો,
ફુલોની રંગત વસંત ,સવારી આવતી હોય છે;

ડુબી ક્યાં જાય છે કસ્તી,  મઝધારે તૂફાન માં,
રહેનુમા દિલની, રહેમ દિલી ,  પ્યારી હોય છે;

કાશ, વિરહની વેદના , સમજ્યા હોત, આનંદ
ઝાકળ ભીની સવાર,  શબનમી પણ  હોય છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111437332
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now