વાત માત્ર પહેલ કરવાની હતી
ક્યાં કોઈના માટે જીવવા કે મારવાની હતી
સંબંધ તો એમ પણ ટકાવી શકાતો હતો સોરી બોલીને
જરૂર તો માત્ર અહેમ છોડવાની હતી.

#માત્ર

Gujarati Whatsapp-Status by Divya Modh : 111436858

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now