સકળ વિશ્ર્વમાં એક માત્ર છબી છે મા
જે સૌના દિલમાં વસી છે
જે હંમેશાં આપણા દુખે દુખી
અને સુખે સુખી થાય છે
ઘા આપણને પડે અને દર્દ અેને થાય
તાવ આપણને આવે પણ તે ના ખાય
એટલે તો કવિઓ કહે છે કે
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
#માત્ર

Gujarati Motivational by Arjunsinh Raoulji. : 111436837

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now