મૌનમાં જવાબ છે, લાજવાબ ખરેખર,
શબ્દોની છણાવટ અકારણ, શું કરીએ;

દર્દ ને ઝખ્મોની રમઝટ , વ્યાજબી ‌જ્યા,
મરહમી સ્વભાવનું આચરણ, શું કરીએ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111436773

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now