ગરીબ મજદુરો નિસહાય બની ધોમધખતા તાપમા રોડ ઉપર મજબૂર બની પોતાના પરિવાર સાથે પગે ચાલી વતન જવા નીકળેલાં
જે ગરીબ અને લાચાર મજૂરોના પગના ફાટેલાં તળિયાના લોહી દ્વારા રક્ત રંજીત થયેલ રોડ જિંદગી ભર યાદ રહેશે
હું પણ તેનો એક મજબૂર મુક સાક્ષી છું

Gujarati News by બાબા સત્સંગી : 111436527

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now