હે માનવી તું નહીં,
પણ તારી માનવતા મને ગમે છે.
હા, એ વાત અલગ છે કે,
તારી માનવતા મને તારા સુધી લઈ આવે.
- નીર.

Gujarati Thought by Nirali Patel : 111435820

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now