કાળની ગતિ
ન્યારી , જાન બધાને,
પ્યારી હોય છે,

છૂટી ને શ્વાસ,
જીવન ગતિ , ખુબ
ન્યારી હોય છે.

જિંદગી મારી,
કળ અટકળ માં,
ન્યારી હોય છે.

વેદના, વહે,
અંતકાળે છુટતી ,
પ્રાણ પ્યારી છે.

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111435594

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now