એના ગોરા ચેહરા પર ગહેરો રંગ ચડ્યો છે.
કોઈ ના રંગ માં રંગાણી લાગે છે.
હવે તો એની તસ્વીર પણ વાતો નથી કરતી ,જનાબ
યકીનન કોઈ ના બોલે બંધાની લાગે છે.

Kru...📝

Gujarati Shayri by Dr.Krupali Meghani : 111435241

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now