એક સ્ત્રી ને હંમેશા કોઈ ને સારું લાગે તેવું જ કરવા ની ખરું ને ??
નાનકડી હોય ત્યારે મમ્મી - પપ્પા ને પસંદ હોય તેમ કરવા નું,
થોડી મોટી થાય કોલેજ જાય ત્યારે ફ્રેન્ડ્સ કે પસંદ હોય તે કરવા નું,
પછી...
લગ્ન કરે ની સાસરે જાય ત્યારે તો ....
હદ થાય તેના પતિ , સાસુ - સસરા તથા ઘર માં રહેતા સદસ્યો ને પસંદ હોય તે કરવા નું,
અને હજુ બાકી હતું તો....
પોતા ના છોકરા મોટા થાય તેમના લગ્ન થાય,
પછી સાલુ છોકરા ને અમે તેમની વહુ ને ગમે તે કરવા નું.
બોલો...
તો શું સ્ત્રી ને કઈ પસંદી મુજબ જીવવું જ નહીં ??
તમારા વિચારો અને અભિપ્રાય કોમેન્ટ કરી ને જણાવો