Quotes by Vidhi kapuriya in Bitesapp read free

Vidhi kapuriya

Vidhi kapuriya

@vidhi.kapuriya


तू क्यु ऐसे उजड़े हुए फूलो के जैसे बैठा है,

तुम्हे क्या लगाथा कि में सब भुल गई,

पागल आज भी तेरे लिए दिल मे वो स्पेशियल वाला कॉर्नर सजाके रखा है।
- हु आने मात्र तू ज

Read More

જીવન જીવવાનો સાચો આનંદ એક જ રીતે પ્રાપ્ત થાય છે - સ્વયંમાં રહેલા જ્ઞાનના અજ્ઞાત મૂળ સાથે સંવાદ

ગુસ્સો છે ને સાહેબ....
જે દિવસ , જે તારીખ , જે વ્યક્તિ , જે જગ્યા પર થયો હોય
તે જ દિવસ . તે જ તારીખ , તે જ વ્યક્તિ પર , તે જ જગ્યા પર બને તો ઉતારવો.
તેને સંગ્રહ કરી ને આપણ ને કોઈ " ગીનીઝ બુક ઓફ રેકોર્ડ " માં નામ નથી આપવા નું.

Read More

કોઈ ની મદદ માટે લંબાયેલો હાથ એ વિચાર થી ક્યારેય ન લંબાવતા કે આજ હું એને મદદ કરું છું, તો કાલ એ પણ મને જરૂર હશે ત્યારે મને પણ મદદ કરશે.
એ સ્વાર્થ વૃત્તિ થી કોઈ ને પણ મદદ ના કરતા.

Read More

જીવન જીવવાનો સાચો આનંદ એક જ રીતે પ્રાપ્ત થાય છે - સ્વયંમાં રહેલા જ્ઞાનના અજ્ઞાત મૂળ સાથે સંવાદ

- અરુણ તિવારી ( અગનપંખ માંથી )

Read More

હું શું કરીશ ….?

તું નહીં હોય ત્યારે ?

એ અકાળ પડતા વરસાદ ની જેમ

વરસેલો તારો પ્રેમ

કદીય નહીં ભુલાય મને,

એ તારૂ મારી સામે નું ટગર ટગર જોવું

તું નહીં હોય ત્યારે

કોણ જોશે મને ,

હું શું કરીશ ….?

તું નહીં હોય ત્યારે ?

નહીં ભૂલી શકુ હું તારો એ સ્પર્શ,

તારી સાથે ની વાતો , તારૂ ચુંબન ,

તારૂ રિસાવું અને મારૂ મનાવવું

તો પણ …….

હું તો તને આમ જ

અવિરત પ્રેમ કર્યે રાખીશ

હું શું કરીશ ….?

તું નહીં હોય ત્યારે ?

#Jolly

Read More

એક સ્ત્રી ને હંમેશા કોઈ ને સારું લાગે તેવું જ કરવા ની ખરું ને ??

નાનકડી હોય ત્યારે મમ્મી - પપ્પા ને પસંદ હોય તેમ કરવા નું,
થોડી મોટી થાય કોલેજ જાય ત્યારે ફ્રેન્ડ્સ કે પસંદ હોય તે કરવા નું,
પછી...
લગ્ન કરે ની સાસરે જાય ત્યારે તો ....
હદ થાય તેના પતિ , સાસુ - સસરા તથા ઘર માં રહેતા સદસ્યો ને પસંદ હોય તે કરવા નું,

અને હજુ બાકી હતું તો....

પોતા ના છોકરા મોટા થાય તેમના લગ્ન થાય,
પછી સાલુ છોકરા ને અમે તેમની વહુ ને ગમે તે કરવા નું.

બોલો...

તો શું સ્ત્રી ને કઈ પસંદી મુજબ જીવવું જ નહીં ??

તમારા વિચારો અને અભિપ્રાય કોમેન્ટ કરી ને જણાવો

Read More

પતિ પત્ની વચ્ચે મતભેદ હશે ને તો ચાલશે

પણ....

મનભેદ ના હોવા જોઈએ

સંસ્કાર જ
અપરાધ રોકી શકે છે.
સરકાર નહિ.. !!

ગુસ્સો છે ને સાહેબ....

જે દિવસ , જે તારીખ , જે વ્યક્તિ , જે જગ્યા પર થયો હોય

તે જ દિવસ . તે જ તારીખ , તે જ વ્યક્તિ પર , તે જ જગ્યા પર બને તો ઉતારવો.

તેને સંગ્રહ કરી ને આપણ ને કોઈ " ગીનીઝ બુક ઓફ રેકોર્ડ " માં નામ નથી આપવા નું.

Read More