અંધકારની પરિભાષા
માત્ર
"પ્રકાશની ગેરહાજરી"
છે.

અને
અંધકાર નો ઉપાય પણ
પ્રકાશ
જ છે.

આ અનન્ય સત્ય છે,
અને તર્કને કોઈ સ્થાન નથી.

Gujarati Thought by Riddhi Patoliya : 111434738

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now