હું ચાતકડોળે રાહ જોઉં છું કે
તું આવીશ અને મળીશ જરૂર મને

પણ, તું આવીશ નહીં ખબર છે મને
છતાં આ નાદાન દિલ ને સમજાઉં છું

રહી ગયો ભલે પ્રેમ અધુરો આપણો
હજુ પણ તને યાદ કરી મુસ્કુરાઉં છું

...✍️વિ. મો. સોલંકી "વિએમ"

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111434648

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now