લોકો કહે છે તારા ગાલ પરનો તલ અદભુત છે
હું કહું છું તારી આંખોનું કાજલ તારા પ્રેમમાં બની પાગલ ગાલ ઉપર ગયું ચોંટી
#પાગલ

Gujarati Romance by Arjunsinh Raoulji. : 111434532

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now