શું હતી આદર્શ નિવાસી અમારી. આદર્શ અમને જીવથીય વ્હાલી. શાળે જાણે રાજા હરિશ્ચંદ્ર ને હોસ્ટેલે જાણે શૈતાન. કેવી હતી મિત્રતા અમારી જાણે એક નદી નું પાણી. આદર્શ અમને જીવથીય વહાલી. એકબીજાને ગાળો વગર દિવસના જાતો એવી તો મિત્રતા અમારી. મેણસી ભાઈ નખ એ...રાજન... કઈ ખિજવતા તોય મેણસીભાઈ રાજનને બોલાવતા. વાઢેર સર ની મારથી સહુકોઇ બીતા તોય ચાલુ ક્લાસે વાતો કરતા. શું હતી આદર્શ નિવાસી અમારી આદર્શ અમને જીવથીય વહાલી. fisht , change બધા હોંશેથી ખાતા. તહેવારોમાં ઘરે જઇ ખાતા અંતે એક સમય એવો આવ્યો કે સૈને જુદા થવાનું ટાણું આવ્યું અત્યારે સૌ અલગ અલગ જગ્યાએ ખાય છે. શું હતી આદર્શ નિવાસી અમારી આદર્શ અમને જીવથીય વહાલી. -આદર્શ નિવાસી ના સૌ વિદ્યાર્થીઓ અને વિશાલ ચાવડા ની કલમે