#પાગલ

છે પાગલપણું મારું, ચાંદ તને હું પકડી લઉં
સ્નેહ રસ્સી પ્રેમ ની, તને બાંધી જકડી લઉ;

મનની મુરાદ પૂરી થઈ જાય, તમન્ના એટલી,
સંકલ્પ વિકલ્પ પાર ,આનંદ માં અટકી જઉ ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111434140

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now