જે દુનિયાના રીતિરિવાજો ઉપર નથી ચાલતા
પોતાની નવી જ કેડી કંડારે છે
દુનિયાની પરવા નથી કરતા
માત્ર પોતાના ધ્યેય પાછળ ભાગે છે
તેને જ દુનિયા પાગલ કહે છે
#પાગલ

Gujarati Blog by Arjunsinh Raoulji. : 111434133

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now