Gujarati Quote in Blog by Maitri Barbhaiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણને 'પાગલ' કહે એવા લોકો બહુ ઓછાં હોય છે અને એમનું આપણને 'પાગલ' કહેવું એ ચલાવી લેવા એવી વ્યક્તિઓ પણ ઓછી હોય છે.બાકી જો આપણી કોઈ ખાસ વ્યક્તિ સિવાય આપણને કોઈ 'પાગલ' કહે તો આપણે તરત જ સામે પ્રતિસાદ આપી દેતા હોઈએ છીએ અને એટલે જ એવી માન્યતા છે કે આપણે જીવનમાં દરેક શબ્દો બધા માટે નથી પ્રયોજતા.અમુક શબ્દો માત્ર આપણી અંગત વ્યક્તિઓ માટે જ પ્રયોજવામાં આવતા હોય છે.જે આપણને પ્રેમ કરતું હોય છે એને જ હક્ક આપતા હોઈએ છીએ આપણને 'પાગલ' કહેવાનો અને જેને આપણે પ્રેમ કરીએ છીએ એને જ આપણે પ્રેમથી 'પાગલ' કહીએ છીએ!
#પાગલ

Gujarati Blog by Maitri Barbhaiya : 111434049
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now