દુનિયામાં કોણ પાગલ નથી ?!
કોઇ સંપત્તિ પાછળ પાગલ
તો કોઇ નામના પાછળ
કોઇ પ્રેમમાં પાગલ
તો કોઇ વહેમમાં
કોઇ સંતાનો પાછળ પાગલ
તો કોઇ વળી કવિતા પાછળ
કોઇ પ્રભુ ભજાનમાં પાગલ
તો કોઇ સત્તા પાછળ મહાપાગલ
#પાગલ

Gujarati Blog by Arjunsinh Raoulji. : 111434045

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now